PILGRIMAGE ON FOOT · 3,000+ KM · 93 DAYS

Narmada Parikrama

Antar na Ughad Taraf — By Haresh Patel

What does a journey of over 3,000 km on foot teach you about life, people, and yourself? In this personal account, Haresh Patel shares his 93-day Narmada Parikrama along the sacred river — an unfolding experience where expectations, attachments, and ideas about ourselves begin to loosen.

"People ask, 'What did you gain from the Parikrama?' Words fall still. The truth is, I gained nothing — but I lost a great deal: my ego, my need for control, and my expectations."

✦
Front Cover

Click thumbnails to view cover and authentic chapter sketches

Spiritual Memoir · Gujarati

Narmada Parikrama – Antar na Ughad Taraf

નર્મદા પરિક્રમા: અંતરના ઉઘાડ તરફ

By Haresh Patel (હરેશ પટેલ)·ISBN: 978-93-5933-694-7
₹250MRP ₹325SAVE ₹75 (23% OFF)

Inclusive of all taxes · Free tracked delivery across India

Dedicated to Pilgrim Seva

All proceeds from the sale of this book go towards seva for Narmada Parikramavasis (pilgrims undertaking the Narmada Parikrama).

Also available on Amazon. Read a free sample on this page before you buy.

✦ Overview · યાત્રા પરિચય

About the Book

નર્મદા પરિક્રમા: અંતરના ઉઘાડ તરફ

“What does a journey of over 3,000 km on foot teach you about life, people, and yourself?”

In this personal account, Haresh Patel shares his 93-day Narmada Parikrama, undertaken in four stages along the sacred river. Written in Gujarati, the book brings together raw experiences from the journey — encounters with strangers, unexpected acts of kindness, moments of discomfort and uncertainty, and the quiet thoughts that arose along the way.

“The river keeps flowing, the feet keep moving, and somewhere along the way, some of our expectations, attachments, and ideas about ourselves begin to loosen.”

It is not a travel guide or a religious manual. It is an honest record of a journey as it unfolded, both outside and within. There are no ready-made answers or prescribed lessons. Instead, the experiences invite reflection on faith, human relationships, surrender, and gratitude.

For those drawn to the sacred banks of Ma Narmada, Gujarati literary travel writing, or simply the experience of looking at life through stillness, this book offers an opportunity to walk alongside one traveller and see what the path reveals.

Pilgrimage Essence · યાત્રા સાર

Key Facets of the Book

✦
3,000+ Kilometers on FootComplete traditional foot circumambulation along both banks of River Narmada.
✦
93 Days Across 4 StagesUndertaken in stages through remote ashrams, river gorges, and tribal forests of MP & Gujarat.
✦
Authentic Gujarati with Sanskrit VersesReflective Gujarati travel narrative interwoven with Gita and Upanishadic wisdom.
✦
Original Photographs from the YatraVisual Memories of the Yatra — Moments, places, and encounters preserved through author's camera.

“નર્મદા પરિક્રમા એ માત્ર એક પુસ્તક નથી, તે અંતરના અહંકારના વિસર્જનની યાત્રા છે.”

— હરેશ પટેલ (Haresh Patel)
Book Cover

નર્મદા પરિક્રમા: અંતરના ઉઘાડ તરફ

₹325₹250Save ₹75 · Free Shipping

HAVE QUESTIONS?

FREQUENTLY ASKED QUESTIONS

આ પુસ્તક નર્મદા પરિક્રમાની માત્ર ભૌગોલિક સફરનું વર્ણન નથી. ૯૩ દિવસની પદયાત્રા દરમિયાન મળેલા લોકો, જોયેલાં સ્થળો, અનુભવેલી પરિસ્થિતિઓ અને મનમાં ઊઠેલા પ્રશ્નોનું આ અંગત આલેખન છે. નર્મદાના કિનારે આગળ વધતી યાત્રા સાથે પોતાની અંદર પણ કંઈક ઉઘડતું જાય — એ અનુભવોને શબ્દોમાં વ્યક્ત કરવાનો આ એક પ્રયાસ છે.

નર્મદા પરિક્રમા કે ભારતીય યાત્રાપરંપરામાં રસ ધરાવતા વાચકો માટે તો આ પુસ્તક છે જ; પરંતુ જીવન, માનવીય સંબંધો, શ્રદ્ધા, સમર્પણ અને પોતાની જાતને સમજવા વિશે વિચારવાનું ગમતું હોય તેમના માટે પણ છે. પરિક્રમા કરવાનો વિચાર ન હોય, તોપણ જીવનની એક સફર તરીકે આ પુસ્તક સાથે જોડાઈ શકાય છે.

ના, આ પરિક્રમા માટેની વ્યવહારુ માર્ગદર્શિકા કરતાં યાત્રાના અનુભવોનું અંગત વર્ણન વધારે છે. તેમાં સ્થળો અને પરિસ્થિતિઓની વાત આવે છે, પરંતુ મુખ્ય ધ્યાન યાત્રા દરમિયાન થયેલા અનુભવો, મનમાં ઊઠેલા પ્રશ્નો અને જીવન તરફ જોવાની દૃષ્ટિ પર છે. પરિક્રમા વિશે માહિતી મેળવવા કરતાં યાત્રાનો અનુભવ સમજવા ઇચ્છતા વાચકોને તે વિશેષ ગમશે.

આ પુસ્તક કોઈ ચોક્કસ માન્યતા સ્વીકારવા કે કોઈ વિચારધારા અનુસરવાનો આગ્રહ રાખતું નથી. યાત્રા દરમિયાન જે અનુભવો થયા, જે પ્રશ્નો ઊભા થયા અને જે સમજણ ધીમે ધીમે વિકસી, તેને પ્રામાણિક રીતે રજૂ કરવાનો પ્રયાસ છે. વાચક પોતાની સમજ અને અનુભવો સાથે આ લખાણને જોડે — એ જ આ પુસ્તકનો આશય છે.

બિલકુલ નહીં. નર્મદા પરિક્રમા વિશે વિશેષ જાણકારી ન હોય કે તમે ક્યારેય આવી યાત્રા કરી ન હોય, તોપણ પુસ્તક વાંચી શકો છો. યાત્રાનાં સ્થળો અને અનુભવો સાથે આગળ વધતાં, આ સફરનાં બાહ્ય અને આંતરિક બંને પાસાંને સમજવાની તક મળે છે.

નર્મદા પરિક્રમા દરમિયાન હું મારી યાત્રાના અનુભવો YouTube પર વીડિયો દ્વારા વહેંચતો હતો. ઘણા લોકો નિયમિત રીતે આ વીડિયો જોતા અને યાત્રા સાથે જોડાયેલા રહેતા. મારી યાત્રા વિશે જાણતા કેટલાક નજીકના મિત્રોએ મને આ અનુભવોને પુસ્તકરૂપે સાચવવા માટે પ્રેર્યો — એમ કહું તો થોડો આગ્રહ પણ કર્યો!

મારા મનમાં પણ એક વિચાર હતો કે યાત્રા દરમિયાન જે જોયું, અનુભવ્યું અને વિચાર્યું, એ બધું કાયમી સ્વરૂપે સચવાઈ જાય તો સારું. માત્ર મારી પોતાની યાદો તરીકે નહીં, પરંતુ ભવિષ્યમાં નર્મદા પરિક્રમા કરવા ઇચ્છતા કોઈપણ વ્યક્તિ માટે પણ એ ઉપયોગી સંદર્ભ બની શકે.

આમ, મિત્રોનો આગ્રહ અને મનમાં રહેલી પોતાની ઇચ્છા — બંનેના સંગમથી આ પુસ્તક લખવાની શરૂઆત થઈ.

નર્મદા પરિક્રમા — અંતરના ઉઘાડ તરફ પુસ્તકની ઉપલબ્ધતા અને ખરીદી માટે આ પેજ પર આપેલી ખરીદીની લિંકનો ઉપયોગ કરી શકો છો. પુસ્તકની કિંમત, આવૃત્તિ અને ઉપલબ્ધતા અંગેની નવીનતમ માહિતી પણ ત્યાં મળશે.